બક્ષીબાબુ
‘સ્ત્રી પ્રેમ અને સહાનુભૂતિને ઘણીવાર એક જ સમજી લે છે!’ ‘તમે…તમે શું સમજો સ્ત્રી વિષે? પ્રેમ કરવાથી જ સ્ત્રી સમજાતી નથી…જીવવું પડે છે એની સાથે! હું માદાઓની વાત કરતી નથી, હું બુદ્ધિશાળી સ્ત્રીની વાત કરું છું. પ્રેમ કરવામાં બુદ્ધિની જરાય જરૂર પડતી નથી, તે ઋતુમાં આવે છે ત્યારે ગધેડાઓ પણ પ્રેમ કરે છે – ફરગેટ ધેટ વર્ડ!’ (બાકી રાત: પૃ.40)